નવા ટ્રાફિક નિયમો પ્રમાણે 23 હજાર દંડ લાગ્યો, યુવકે કહ્યું-ગાડી 15 હજારની છે

  • 5 years ago
ગુરુગ્રામ:હરિયાણાના ગુરુગ્રામમાં એક સ્કૂટી સવાર પર ટ્રાફિકના નવા નિયમો પ્રમાણે 23 હજારનો દંડ લગાવવામાં આવ્યો હતો મોટર વ્હિકલ સંશોધન એક્ટ-2019ના નિયમો લાગૂ થયા બાદ મોટી પેનલ્ટીને આ પહેલો મામલો છે જે વ્યક્તિને દંડ ફટકારવામાં આવ્યો તેનું નામ દિનેશ મદાન છે દિનેશનું કહેવું છે કે તેની સ્કૂટીની કિંમત જ 15 હજાર રૂપિયા છે તેના ચલણની કોપી અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ છે તેના પર હેલમેટ ન પહેરવા, લાઇસન્સ, રજીસ્ટ્રેશન, થર્ડ પાર્ટી વીમો અને પ્રદૂષણ સર્ટિફિકેટ ન રાખવાના લીધે દંડ લગાવવામાં આવ્યો હતો

Recommended