Speed News: રેલવેની ઈ-ટિકિટ ખરીદવી આજથી મોંઘી થઈ

  • 5 years ago
આજથી ઓનલાઈન ટિકિટ માટે સર્વિસ ચાર્જ લાગવાનું શરૂ થઈ જશે ઓગસ્ટની શરૂઆતમાં જ રેલવે બોર્ડે IRCTCને આ માટે મંજૂરી આપી હતી જે અંતર્ગત નોન એસી ટિકિટમાં 15 અને એસી કોચની ઈ-ટિકિટ પર 30 રૂપિયા સર્વિસ ચાર્જ લાગશે જેના પર GST અલગથી લાગશેગ્રાહકોને બે મહિના સુધી રિલાયન્સ જિયો ફાઈબર સર્વિસ ફ્રીમાં મળે તેવી શક્યતા છે
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં આ દાવો કરવામાં આવ્યો છે પ્રિવ્યૂ ઓફ તરીકે હાલ સિક્યોરિટી ડિપોઝિટ પેટે 2500 રૂપિયા ચાર્જ છે પણ કંપની ઈન્સ્ટોલેશન ફી તરીકે ગ્રાહકો પાસેથી એક હજાર રૂપિયા જ લેશે એટલે કે, 1500 સિક્યોરિટી ડિપોઝિટ અને એક હજાર રૂપિયા નોન રિફન્ડેબલ ઈન્સ્ટોલેશન ચાર્જ હશે

Recommended