મહેસાણામાં ભારે પવન સાથે વરસાદ, વીજળી ડૂલ થઈ
  • 5 years ago
મહેસાણા : રાજયભરમાં વાયુ વાવાઝોડાંનો કહેર વર્તાઇ રહ્યો છે અને રાજયના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે ત્યારે મહેસાણામાં વીજળીના ભારે કડાકા, ગાજવીજ સાથે વરસાદ પડ્યો છે શહેરમાં પ્રથમ વરસાદમાં જ વીજળી ડુલ થઈ ગઈ છે સમગ્ર જિલ્લા પંથકના અનેક વિસ્તારોમાં અંધારપટ છવાયો ગયો છે પવનના કારણે રસ્તા પર જતાં વાહન ચાલકોને ભારે હાલાકી સર્જાઈ છે
Recommended