ફ્રાન્સમાં G-7 સમિટમાં મોદી અને ટ્રમ્પ વચ્ચે મુલાકાત થઈ છે
  • 5 years ago
પેરિસઃફ્રાન્સના બિયારિટ્સમાં G-7 બેઠક ચાલી રહી છે રવિવારે ભારતના વડાપ્રધાન મોદીએ સંયુક્ત રાષ્ટ્રના મહાસચિવ એન્ટોનિયો ગુટેરેસ અને બ્રિટેન વડાપ્રધાન બોરિસ જોનસન સાથે મુલાકાત કરી હતી મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, મહાસચિવ સાથે ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી અમે જળવાયુ પરિવર્તનને રોકનારા પ્રયાસોને પણ વેગ આપવા માટે ચર્ચા કરી છે અહીં મોદી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા હતા અને પત્રકારો સમક્ષ કાશ્મીર મુદ્દે જવાબ આપ્યો હતો
Recommended