લગ્નના 2 મહિના બાદ નુસરતના સંગીતની ફોટોઝ આવી સામે
  • 5 years ago
એક્ટ્રેસ અને લોકસભા સાંસદ નુસરત જહાં આજ કાલ બહુ ચર્ચામાં છે પહેલા ઓથ સેરેમની અને લગ્ન અને બાદમાં તેના હનીમૂનના ફોટોઝ સોશિયલ મીડિયા પર ઘણાં જ ચર્ચામાં રહ્યા હતા નુસરત જહાએ લગ્નના 2 મહિના બાદ તેના સંગીત સેરેમનીના ફોટોઝ પોસ્ટ કર્યા છે જેમાં નિખિલ જૈને તેને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કર્યું હતુ
Recommended