મેં જમ્મુમાં રાષ્ટ્રધ્વજના સન્માનની વાત કરી તા રાતોરાત નોકરીમાથી કાઢી મૂક્યો
  • 5 years ago
રાજકોટ:મને યાદ છે, ડ્રગ્સ એન્ડ રીસર્ચ સેન્ટરમાં ટેકનિશીયનની નોકરી મળી હતી એક દિવસે નોકરીમાથી પરત ફરી રહ્યો હતો ત્યારે એક કોલેજમાં ફંક્શન ચાલી રહ્યું હતું તે ફંક્શનમાં જોયું કે જમ્મુ કાશ્મીર રાજ્યના ધ્વજને ભારતના રાષ્ટ્રધ્વજ કરતા વધુ મહત્વ આપવામાં આવી રહ્યું હતું જે વાતનો મેં વિરોધ કરતા મને નોકરીમાંથી બરતરફ કરવામા આવ્યો હતો સાથોસાથ પોલીસે મારી અટકાયત પણ કરી હતી મારા ધરપકડના ડરથી મેં રાતોરાત જમ્મુ છોડી પઠાણકોટ જતો રહ્યો હતો આ શબ્દો છે રાજકોમાં 50 વર્ષથી રહેતા કૃષ્ણકુમાર શર્માના
Recommended