નવસારી જિલ્લાના દરિયામાં હોડી પલટતા 3 બચ્યા, કોસ્ટગાર્ડ દ્વારા બેની શોધખોળ શરૂ

  • 5 years ago
સુરતઃનવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ભાટગામના પાંચ માછીમારો દરિયામાં માછીમારી કરવા ગયાં હતાંદરિયામાં ભારે વરસાદના કારણે હોડી બેકાબુ બનતાં પલટી મારી ગઈ હતી જેમાં પાંચ માછીમારોમાંથી ત્રણ કાંઠે પહોંચવામાં સફળ રહ્યા હતાં જ્યારે બે લાપતાં બન્યા હતા જેમને શોધવા માટે કોસ્ટગાર્ડ અને ફાયરબ્રિગેડ દ્વારા અભિયાન હાથ ધરાયું છે

Recommended