વાંકાનેર ભાજપ સુપ્રીમો જીતુભાઈ સોમાણીની દબંગાઈ, પોતાનુ ધાર્યું ન થતા ડોક્ટરને ફડાકા ઝીકી દીધા
  • 5 years ago
મોરબી:વાંકાનેર સરકારી હોસ્પિટલના ઓન ડ્યુટી સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર જયદીપભાઈ મનસુખભાઈ ગોસાઈને વાંકાનેર ભાજપના ઉચ્ચ આગેવાન દ્વારા ડોક્ટર પાસે પોતાની મનમાની ન ચાલતા ફડાકા વારી કરતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગયો છે વાંકાનેર સરકારી હોસ્પિટલમાં વૃદ્ધ પેન્શન માટે ઉંમરના દાખલા કાઢી આપવાની કામગીરી શરૂ હોય પરંતુ આ કામગીરી માટે જવાબદાર આરએમઓ ઓફિસરની જગ્યા ખાલી હોય છતાં પણ લોક હિતના કાર્ય માટે લિમિટેડ લોકોને આ દાખલાઓ કાઢી આપતા સરકારી હોસ્પિટલના મુખ્ય સુપ્રીટેન્ડન્ટ ડોક્ટર જયદીપ ગોસાઈ પાસે વાંકાનેરના ભાજપના રાજકીય આગેવાન જીતુભાઈ સોમાણીની મનમાની ન ચાલતા લાફાવાળી કરી હતી
Recommended