અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ
  • 5 years ago
અરવલ્લી: આવનાર દિવસોમાં અરવલ્લી જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે આગાહીના પગલે તંત્રએ પહેલાથી જ એલર્ટ રહીને સમગ્ર વ્યવસ્થા ઉભી કરી દીધી છે એનડીઆરએફની ટીમ અરવલ્લીના મોડાસામાં આવી પહોંચી છે આકસ્મિત ઘટના સમયે કોઇ મુશ્કેલી ઉભી ન થાય તે માટે તમામ જરૂરી સાધન સામગ્રી સજ્જ કરી દેવામાં આવી છે વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી
Recommended