કુછડીમાં 2 બાળકોને કુતરા રાખવાના પાંજરામાં પુરી બેફામ માર માર્યો, બાળકો કરગરતા રહ્યાં

  • 5 years ago
પોરબંદર:કુછડી ગામમાં 2 સગીર વયના બાળકોને ચોરીના આરોપમાં કુતરા રાખવાના પાંજરામાં પુરી બેફામ માર મારવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે જેનો વીડિયો પણ સામે આવ્યો છે આ મામલે વીડિયો વાઈરલ કરનાર પરબત કારા કુછડિયા, લીલા ભીમા કેશવાલા અને વેજા જીવા કુછડિયા સામે કુછડીના બાબુભાઈ મીઠાભાઈ ખરાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી

Recommended