રૉકેટમાં ક્ષતિ થતા છેલ્લી ઘડીએ ચંદ્રયાન-2 ના લોન્ચિંગને રોકવામાં આવ્યું

  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંરોકેટમાં ક્ષતિ હોવાના કારણે છેલ્લી ઘડીએ ચંદ્રયાન-2 ના લોન્ચિંગને રોકવામાં આવ્યુંહવે આજે ચંદ્રયાન-2નું લોન્ચિંગ કરવામાં આવશે નહીઈસરો દ્વારા લોન્ચિંગ માટેની નવી તારીખ ઝડપથી જાહેર કરાશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું

Recommended