વારાણસીમાં મોદીએ કવિતા સંભળાવીને ભાજપ કાર્યકરોમાં જોશનો સંચાર કર્યો

  • 5 years ago
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે તેમના સંસદીય વિસ્તાર વારાણસીની મુલાકાત લેવા પહોંચ્યા હતા તેમણે લોકોને ભાજપ સાથે જોડવાના એક કાર્યક્રમમાં પણ ભાગ લીધો હતો વડાપ્રધાને આગામી સમયમાં ભારતની 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવા વિશે કહ્યું કે, જે લોકો પહેલેથી જ નિરાશાવાદી છે તેમનાથી સતર્ક રહેજો તેઓ સમાધાન આપવાના બદલે મુશ્કેલી વધારી શકે છે

Recommended