રાજકોટમાં મેઘરાજાની ધમેકાદાર એન્ટ્રી, ગારીયાધારમાં 2 ઈંચ, તળાજામાં 4 ઈંચ વરસાદ
  • 5 years ago
રાજકોટ:શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે ધીમીધારે શરૂ થયેલા વરસાદને લઈને ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે આ સાથે જ ભાવનગર જિલ્લાના ગારીયાધારમાં 2 ઈંચ અને તળાજામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે અસહ્ય ઉકળાટ બાદ વરસાદની એન્ટ્રી થતાં સમગ્ર વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે આ સાથે જ રાજકોટ જિલ્લાના ડેમોમાં નવા નીરની આવક થઈ છે રાજકોટમાં અત્યાર સુધીમાં 28 MM વરસાદ નોંધાયો છે
Recommended