પ્લાસ્ટિક બેગમાં મળી નવજાત બાળકી, અમેરિકન પોલીસે નામ આપ્યું 'ઈન્ડિયા'

  • 5 years ago
અમેરિકાના જ્યોર્જિયા પોલીસને પાર્કમાં પ્લાસ્ટિક બેગમાં નવજાત બાળકી મળી આવી હતીછ જૂનના રાહદારીને સુમસામ વિસ્તારમાં બાળકીના રડવાનો અવાજ સંભળાયો હતો જેણે પોલીસને સૂચના આપતા પોલીસે બાળકીને બચાવી હતી પહેલા પોલીસે બાળકીને પ્રાથમિક મેડિકલ સારવાર આપી અને રડતી બાળકીને કપડાંથી ઢાંકી હતી ખાસ વાત તો એ છે કે અમેરિકનપોલીસે બાળકીનું નામ 'ઈન્ડિયા' રાખ્યું છે બાળકીની માતાને શોધવા એક વીડિયો જાહેર કરાયો છે વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો #BabyIndiaથી શેર કરી રહ્યા છે અને ભાવુક પ્રતિક્રિયા આપી રહ્યા છે

Recommended