સરદાર માર્કેટ નજીક ટ્રસ્ટની જમીન પર હપ્તા વસૂલીને લઈ ગેંગવોર
  • 5 years ago
સુરત: સહારા દરવાજાથી આગળ આવેલી સરદાર માર્કેટ નજીકની જમીનની હપ્તા વસૂલી મુદ્દે બે ગેંગ વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતાંપારસી ટ્રસ્ટની જગ્યાના હપ્તા વસૂલી માટે માટે યુસુફ બીડી અને વસીમ બિલ્લા ગેંગ વચ્ચે વોર સર્જાયું હતું પાસામાંથી બે દિવસ પહેલા છૂટીને આવેલા અને રીઢા આરોપીની છબી ધરાવતો વસીમ બિલ્લા ફરી ગુના કરવામાં સક્રિય થયો હોત તેમ યુસુફ બીડી પર હુમલો કરવામાં આવ્યો હતો વસીમ બિલ્લાએ અગાઉ દાઉદી વોહરા સમાજના અગ્રણી પર હુમલો કર્યો હતો
Recommended