અમેરિકાના રસ્તા પર રોબોકોપે 360 ડિગ્રી સુધી નજર રાખીને પેટ્રોલિંગ કર્યું

  • 5 years ago
ટૂંક સમયમાં દુનિયામાં મનુષ્યના કામ પર રોબોટનું વર્ચસ્વ હશે તે વાતમાં કોઈ નવાઈ નથી અમેરિકાના કેલિફોર્નિયામાં પ્રથમ વખત રસ્તા પર રોબોકોપનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું અંતરિક્ષ કેપ્સ્યૂલ આકારના આ રોબોકોપ સ્વયં ચાલે છે તેનું નામ 'એચપી રોબોકોપ' છે તેઓ 360 ડિગ્રી સુધી નજર રાખવાની ક્ષમતા ધરાવે છે આ રોબોકોપ જાહેર સ્થળો પર થતી શંકાસ્પદ પ્રવૃત્તિની જાણકારી પોલીસ સ્ટેશનને કરશે

Recommended