બિહારમાં એક તરફ બાળકો મરી રહ્યા હતા અને સ્વાસ્થ્ય મંત્રી વિકેટ ગણી રહ્યા હતા
  • 5 years ago
બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે ચર્ચામાં છેમંગલ પાંડેની ચારેકોર ટીકા થઈ રહી છેવાત એમ છે કે રવિવારે કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન અને સ્વાસ્થ્ય રાજ્ય મંત્રી અશ્વિની કુમાર ચોબે બિહારની મુલાકાતે હતાબંને મંત્રીઓ બિહારની મુઝફ્ફરપુર મેડિકલ કોલેજની હોસ્પિટલમાં મગજના તાવની સારવાર લઈ રહેલા બાળકોને મળવા ગયા હતાઅહીં તેમની સાથે બિહારના સ્વાસ્થ્ય મંત્રી મંગલ પાંડે પણ હતાબિહારમાં મગજના તાવને લઈ બાળકો ટપોટપ મરી રહ્યા છે ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા મંત્રીઓ વચ્ચે એક બેઠક થઈ હતીઆ બેઠકમાં મંગલ પાંડેએ પૂછ્યું હતું કે 'કેટલી વિકેટ પડી ?'ઉલ્લેખનિય છે કે તે દિવસે ભારત અને પાક વચ્ચે વિશ્વકપની મેચ હતી
Recommended