વિજય માલ્યા ઓવલ ગ્રાઉન્ડમાં પહોંચ્યો, કહ્યું- અહીં રમત જોવા આવ્યો છું

  • 5 years ago
ભાગેડું વિજય માલ્યા રવિવારે ભારત-ઓસ્ટ્રેલિયા મેચ જોવા માટે ઓવલ ગ્રાઉન્ડ પહોંચ્યો હતો આ દરમિયાન પત્રકારો સાથે વાત કરતાં તેને કહ્યું કે હું અહીં મેચ જોવા આવ્યો છું માલ્યા આ પહેલાં ગત વર્ષે સપ્ટેમ્બરમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ જોવા પણ ઓવલ પહોંચ્યો હતો ત્યારે ટીમ ઈન્ડિયાના કેટલાંક સમર્થકોએ તેને જોઈને 'ચોર ચોર'ના સૂત્રોચ્ચાર કર્યા હતા

Recommended