શવ્વાલના પહેલા દિવસે વિશ્વભરમાં ઈદ મનાવવામાં આવે છે
  • 5 years ago
ઈદ-ઉલ-ફિતરને મીઠી ઈદના રૂપમાં મનાવવામાં આવે છે હિજરી કેલેન્ડર મુજબ 10માં મહિનામાં એટલે કે શવ્વાલના પહેલા દિવસે આ તહેવાર વિશ્વભરમાં મનાવવામાં આવે છે ઈસ્મામી કેન્ડરમાં આ મહિનામાં ચંદ્રના દેખાવાની સાથે શરૂ થાય છે જ્યાં સુધી ચંદ્ર ન દેખાય ત્યાં સુધી રમજાનનો મહિનો પૂરો થતો નથી આ રીતે રમજાનના અંતિમ દિવસે ચાંદ દેખાવા ઉપર આગળના દિવસે ઈદ મનાવવામાં આવે છેએવું પણ માનવમાં આવે છે કે આ દિવસે હજરત મુહમ્મદ મક્કા શહેરથી મદીના માટે નિકળ્યા હતા
Recommended