પાક. કેપ્ટન સરફરાઝ એહમદનું નિવેદન - અમે કોઈપણ ટીમ સામે વિકેટ લઈ શકીએ છીએ
  • 5 years ago
વેસ્ટ ઈન્ડિઝે ન્યુઝીલેન્ડ સામેની પ્રેક્ટિસ મેચમાં 421 રન ફટકાર્યા તે તુક્કો ન હતો તેમણે પોતાની છેલ્લી 10માંથી 4 વનડેમાં 389, 381, 360 અને 331 જેવા સ્કોર રજીસ્ટર કર્યા છે વિન્ડીઝનો આત્મવિશ્વાસ શિખર ઉપર છે તો બીજી તરફ પાકિસ્તાનની ટીમ છે, જેણે છેલ્લી 10 મેચથી જીતનો સ્વાદ ચાખ્યો નથી અને તેના બોલર્સે છેલ્લી 4 વનડેમાં 1424 રન આપ્યા છે વર્લ્ડ ક્રિકેટમાં ગાંડા કાઢવા માટે જાણીતી આ બંને ટીમ આજે ટ્રેન્ટબ્રિજ ખાતે વર્લ્ડકપની બીજી મેચમાં એક બીજા સામે ટકરાશે
Recommended