કેરળના પીજે ફ્રાન્સિસ નામના ટેક્નિશિયને શોખ માટે ધાબા પર 40 પ્રકારના આંબા વાવ્યા

  • 5 years ago
કેરળના કોચીથી એક અભૂતપૂર્વ ઘટના સામે આવી છે એક વ્યક્તિએ ધાબા પર 40 પ્રકારની કેરીઓના આંબા વાવ્યા છે પીજે ફ્રાન્સિસ નામના ટેક્નિશિયને શોખ માટે આ કારનામું કર્યું છે ઘરના ધાબે ઉગાડેલા આંબાના છોડ પર હવે મોર પણ આવી ગયા છે ફ્રાન્સિસના કહેવા પ્રમાણે, ‘ઘરે ઉગાડેલી કેરી બજારમાં મળતી કેરી કરતાં વધુ સ્વાદિષ્ટ હોય છે’ આ હાઈજેનીક ફળની અત્યારથી બજારમાં ડિમાન્ડ જોવા મળી રહી છે

Recommended