Speed News: 5 વર્ષ મોદી બોલ્યા, હું નહીં અમિત શાહ બોલશે
  • 5 years ago
Speed Newsમાં જોઈશું અત્યાર સુધીના મહત્વના સમાચારો માત્ર 3 મિનિટમાંપાંચ વર્ષમાં પહેલી વખત નરેન્દ્ર મોદીએ પ્રેસ
કોન્ફરન્સ કરી હતીજોકે આ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં મોદીએ સવાલોના જવાબ આપ્યા નહોતામોદીએ કહયું સવાલોના જવાબ પાર્ટી અધ્યક્ષ અમિત શાહ આપશેઆ ઉપરાંત અન્ય મહત્વના સમાચારો પણ જોઈશું
Recommended