સૌરાષ્ટ્રભરમાં ચિલઝડપ કરતા 2 આરોપી પોલીસ સકંજામાં

  • 5 years ago
રાજકોટ:શહેર ક્રાઈમ બ્રાન્ચે સૌરાષ્ટ્રભરમાં ચિલઝડપ કરતા 2 આરોપીની 3 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે આ સાથે જ પુષ્કરધામ સોસાયટીમાં થયેલી ઘરફોડ ચોરી મામલે પોલીસે 2 આરોપીની 1650 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ કરી છે ઘરફોડ ચોરી અને ચિલઝડપ બંનેના ડિટેક્શન બદલ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે ક્રાઈમ બ્રાન્ચને રૂપિયા 15 હજારનું ઈનામ જાહેર કર્યું છે આ સાથે જ મોજશોખ પુરા કરવા માટે બુલેટની ચોરી કરનાર વિદ્યાર્થીની પણ ધરપકડ કરવામાં આવી છે

Recommended