લીંબડી-રાજકોટ હાઇવે પર બે બાઈક-કાર વચ્ચે અકસ્માત, એકનું મોત 7 ઈજાગ્રસ્ત
  • 5 years ago
સુરેન્દ્રનગરઃલીંબડી-રાજકોટ હાઇવે પર મોડલ સ્કૂલ પાસે ટ્રિપલ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થયું છે
બે કાર અને બાઈક વચ્ચે થયેલા આ અકસ્માતમાં અન્ય 7 લોકોને ઈજા પહોંચી હતી ત્યાર બાદ તેમની સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામ થયો હતો અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી
Recommended