આણંદ રેલ્વે સ્ટેશનના પગથિયાં પર વૃદ્ધએ ગળે ફાસો ખાઇ આપઘાત કર્યો
  • 5 years ago
આણંદ: આણંદ રેલ્વે સ્ટેશનના પગથિયા પર મોડી રાતે વૃદ્ધએ ગળે ફાસો ખાઇ આપઘાત કરી લીધી છે મૃતકની લાશ ઘણા સમય સુધી પગથિયે લટકી રહી હતી જેને જોઈ આસપાસના લોકો ગભરાઇ ગયા હતા ઘટનાની જાણ થતા પોલીસની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી ટીમ દ્વારા મૃતકની લાશ ઉતારી ખાનગી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવી હતી
Recommended