'જટ લુધિયાણા' સોંગમાં તારાએ કર્યો ટાઇગરને રિઝવવાનો પ્રયાસ
  • 5 years ago
'સ્ટૂડન્ટ ઓફ ધ યર 2'નું ન્યૂ સોંગ જટ્ટ લુધિયાના દારિલીઝ થઈ ગયુ છે આ સોંગમાં ટાઇગર શ્રોફ અને તારા સૂતરિયાની લવ કેમેસ્ટ્રી બતાવાઈ છે જેમાં તારા ટાઇગરને રિઝવવાનો પ્રયાસ કરે છે આ સોંગમાં તમને તારાનો હોટ અંદાજ પણ જોવા મળશે, તેમાં અનન્યાનો પણ એક સીન આવે છે સોંગ વિશાલ દદલાની અને પાયલ દેવે ગાયુ છે જે રિલીઝ થતાંની સાથે જ હીટ થઈ ગયું છે
Recommended