1 મેથી SBIના આ 2 નિયમોમાં બદલાવ,એક નિયમથી ફાયદો તો બીજાથી નુકસાન

  • 5 years ago
આજથી એટલે કે 1 મેથી SBI એ 2 નિયમમાં ફરેફાર કર્યા છેઆ ફેરફારથી એક નિયમ ગ્રાહકોને ફાયદો કરાવશે તો બીજો નિયમ નુકસાન કરાવશેફાયદો શું થશે ? નવા નિયમ મૂજબ લોન-ડિપોઝીટ રેટને RBI રેટ સાથે જોડ્યા છેઆથી હવે જ્યારે રેપો રેટ ઘટશે તો ગ્રાહકોને ફાયદો થશે જે પહેલા થતો નહીંનુકસાન શું થશે ? લોન સસ્તી મળશે પણ નવા નિયમથી બચત ખાતામાં વ્યાજ ઓછું મળશેતો આ ફાયદા અને નુકસાનને વિસ્તૃતમાં જાણવા જૂઓ આ વીડિયો

Recommended