ખુલ્લી જીપમાં અડધો કિમી મુસાફરી બાદ વડાપ્રધાને રાણીપમાં મતદાન કર્યું
  • 5 years ago
ગાંધીનગર/ અમદાવાદ:લોકસભાના ત્રીજા તબક્કાનું આજે મતદાન થઈ રહ્યું છે તેમાં ગુજરાતની તમામ 26બેઠકો પર હાલ મતદાન યોજાઈ રહ્યું છે ત્યારે વડાપ્રધાન મોદી મત આપવા માટે ગુજરાતમાં છે ત્યારે રાજભવનમાં રાત્રિરોકાણ બાદ આજે સવારે ગાંધીનગરના રાયસણ ખાતે નાના ભાઈ પંકજના ઘરે કાફલા સાથે મોદી માતાના આશીર્વાદ લઈ મોદી અમદાવાદના રાણીપ પહોંચ્યા હતા ખુલ્લીજીપમાં અડધો કિમી મુસાફરી બાદ વડાપ્રધાને નિશાનસ્કૂલમાં મતદાન કર્યું હતું
Recommended