પતિ - પત્નીના ઝઘડા કેવી રીતે ઉકેલવા?

  • last year
પતિ પત્ની વચ્ચે નાની મોટી ખીટપીટ તો થતી જ હોય છે. તો, પતિ પત્નીના ઝઘડા કેવી રીતે ઉકેલવા? પરમ પૂજ્ય દાદા ભગવાન અને હીરાબા વચ્ચે ઝઘડા કે કલેશ થતા જ નહોતા, એનું રહસ્ય જાણીએ આ વિડિયોમાં.

Recommended