જૈન સમાજમાં તીર્થધામોની રક્ષા માટે રાજ્યભરમાં ઠેર ઠેર રેલીઓ

  • last year
જૈન સમાજમાં તીર્થધામોની રક્ષા માટે રાજ્યભરમાં ઠેર ઠેર રેલીઓ નીકળી રહી છે. જેમાં સુરત શહેરમાં પણ સમેતશિખરજી અને શેત્રુંજય મહાતીર્થની સુરક્ષાને કેન્દ્રમાં રાખીને મહારેલી

નીકળી હતી. પારલે પોઇન્ટ પર આવેલા સરગમ શોપિંગ સેન્ટરથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં જૈન લોકો જોડાયા હતા.

Recommended