દિલ્હી હોરર કેસમાં CCTV સામે આવ્યા, સહેલી સાથે સ્કુટી પર નીકળી હતી અંજલિ

  • last year
દિલ્હીના સુલતાનપુરીમાં થયેલા માર્ગ અકસ્માતમાં એક નવો ખુલાસો થયો છે. અકસ્માત સમયે અંજલિના સીસીટીવી ફૂટેજ પોલીસ તપાસમાં સામે આવ્યા છે. અંજલી ન્યૂ યર પાર્ટી પછી વહેલી સવારે હોટલમાંથી બહાર નીકળતી જોવા મળે છે. આટલું જ નહીં અંજલિ સાથે તેની મિત્ર પણ જોવા મળે છે. નિધિ સ્કૂટી ચલાવી રહી છે જ્યારે અંજલિ પાછળ બેઠી છે. થોડા સમય પછી, અંજલિ કહે છે કે તે સ્કૂટી ચલાવશે. આ પછી તે આગળ સ્કૂટી ચલાવવા લાગે છે અને તેની મિત્ર પાછળ બેસે છે.

Recommended