રાજસ્થાનના પાલીમાં અકસ્માત,જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસના 11 ડબ્બા પાટા પરથી ઉતર્યા

  • last year
રાજસ્થાનના પાલીમાં સોમવારે સવારે બાંદ્રા ટર્મિનસ જોધપુર સૂર્યનગરી એક્સપ્રેસ (Bandra Terminus-Jodhpur Suryanagari Express)ના 11 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. ઉત્તર પશ્ચિમ રેલવેના CPROએ જણાવ્યું કે જોધપુર ડિવિઝનના રાજકિયાવાસ-બોમાદ્રા સેક્શન પર બોગી પાટા પરથી ઉતરી ગઈ. જો કે આ દુર્ઘટનામાં કોઈ જાન-માલના નુકસાનની કોઈ માહિતી નથી.

Recommended