કર્ણાટકમાં 6 કરોડનું સિન્થેટિક્સ ડ્રગ્સ ઝડપાયું, 8 લોકોની ધરપકડ

  • last year
કેન્દ્રીય ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ 2 વિદેશી નાગરિકો સહિત 8 લોકોની ધરપકડ કરી છે અને 3 અલગ-અલગ કામગીરીમાં 6.31 કરોડની કિંમતનો માદક દ્રવ્ય જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓ નવા વર્ષની પાર્ટીઓમાં ડ્રગ્સ વેચવાની યોજના બનાવી રહ્યા હતા.

Recommended