બોક્સિંગ-ડે ટેસ્ટ: બે ખેલાડીઓ લોહીલુહાણ, એક ગ્રાઉન્ડ લંગડાયો

  • last year
બોક્સિંગ-ડે ટેસ્ટમાં ખેલાડીઓ ઈજાગ્રસ્ત થવાની પ્રક્રિયા ચાલુ રહે છે. દક્ષિણ આફ્રિકા સાથેની આ મેચમાં ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવનના ત્રણ ખેલાડીઓ એક પછી એક ઈજાગ્રસ્ત થયા હતા. મિચેલ સ્ટાર્ક પહેલા દિવસે ઈજાગ્રસ્ત થયો હતો. ડેવિડ વોર્નર બીજા દિવસે રિટાયર્ડ-હર્ટ થયો અને થોડા સમય પછી ઓસ્ટ્રેલિયન ખેલાડી કેમેરોન ગ્રીનની આંગળી પણ લોહીલુહાણ થઈ ગઈ, જેના કારણે તેને પણ મેદાન છોડવું પડ્યું.

Recommended