31 ડિસેમ્બરે શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાશે

  • last year
31st ડિસેમ્બરને લઈને અમદાવાદ પોલીસ હવે એલર્ટ થઈ ગઈ છે. અમદાવાદના સી.જી.રોડ, રિવરફ્રન્ટ, એસ.જી. હાઈવે પર બંદોબસ્ત ગોઠવાશે. પોલીસ દ્વારા શરુ કરવામાં આવેલી આ કામગીરીના ભાગરૂપે શહેરમાં થતી અઘટીત ઘટનાઓને રોકી શકાશે.

Recommended