દેશમાં માતા મૃત્યુદર ઘટાડવા કેવડિયામાં 600 તબીબોની પરિષદ

  • last year
નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે ચાલી રહેલા રાજ્યના 600 તબીબોની પરિષદમાં પ્રસુતિ દરમ્યાન થતા માતા મૃત્યુ દર અને બાળ મૃત્યુ દરને ઘટાડવા માટે શું કરવું જોઈએ તે બાબતે ચર્ચા કરવામાં આવી. દરેક હોસ્પિટલમાં આઈસીયુ યુનિટ તો હોઈ છે પણ દરેક હોસ્પિટલમાં એચ ડી યુ યુનિટ પણ હોવા જોઈએ.

Recommended