અણિયોર ચોકડી પાસે દારૂ ભરેલી કાર ઝડપાઈ

  • last year
અરવલ્લી જિલ્લાના માલપુરના અણિયોર ચોકડી પાસે અંગ્રેજી દારૂ ભરેલી જીપ ઝડપાઇ હતી. માલપુરમાંથી પસાર થતી જીપમાં દારૂ ભરેલો છે તેવી જાણ સ્થાનિકોને થતાં પોલીસની નજર સામે જ સ્થાનિકોએ જીપ ઉભી રાખી હતી અને દારૂ ઝડપ્યો હતો.

Recommended