રીબડામાં કિન્નાખોરી રાખવામાં આવતી હોવાનો અનિરુદ્ધસિંહનો આક્ષેપ

  • 2 years ago
ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી વચ્ચે સૌરાષ્ટ્રની સંવેદનશીલ બેઠક ગોંડલ પર રાજકારણ ગરમાયું છે. કારણ કે રિબડાની પ્રાથમિક શાળામાં અનિરૂદ્ધસિંહ જાડેજા અને અધિકારીઓ વચ્ચે અનબન થઈ હોવાનું સામે આવ્યું છે. રીબડામાં કિન્નાખોરી રાખવામાં આવતી હોવાના અનિરુધ્ધસિંહે આક્ષેપ કર્યા હતા.

Recommended