દિલ્હીમાં યુવકની હત્યા કરી શરીરના ટુકડા રાખ્યા ફ્રીઝમાં, યુવક-યુવતીની ધરપકડ

  • 2 years ago
દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે પૂર્વ દિલ્હીમાં મળી આવેલા માનવ શરીરના અંગોનો ભેદ ઉકેલ્યો છે. આ મામલો અક્ષરધામ મંદિર પાસેના પાંડવ નગર વિસ્તારનો છે. અહીં રહેતા યુવકની હત્યા કર્યા બાદ તેની લાશના ટુકડા કરી ફ્રિજમાં રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ પાંડવ નગર અને પૂર્વ દિલ્હીના અલગ-અલગ વિસ્તારોમાં દરરોજ શરીરના અંગો ફેંકવામાં આવતા હતા. એક યુવક અને યુવતીએ મળીને હત્યાની આ ભયાનક ઘટનાને અંજામ આપ્યો હતો.

Recommended