રાજસ્થાનથી વિદેશી દારૂ ભરી આવતું ટેન્કર ઝડપાયું

  • 2 years ago
આગામી વિધાનસભાની ચૂંટણીઓમાં વિદેશી દારૂની લાલચ આપીને મતો મેળવવા માગતા રાજકીય નેતાઓની મુરાદ પાર ન પડે અને નિષ્પક્ષ ચૂંટણી યોજાય તે માટે ચૂંટણીપંચ ભારે જહેમત ઉઠાવી રહ્યુ છે. તેવામાં સાબરકાંઠા એલસીબીએ ગત સાંજે રાજસ્થાનમાંથી વાયા શામળાજી, હિંમતનગર થઈને અમદાવાદ તરફ જઈ રહેલા પાણીના ટેન્કરમાં પુષ્પા સ્ટાઈલથી ભરેલો 25 લાખનો વિદેશી દારૂની 437 પેટીઓ (8844 બોટલો) ઝડપી લઈને ટેન્કરચાલકને ઝડપીને ગુનો નોંધીને અન્ય વોન્ટેડ ત્રણ આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Recommended