કોહલી કરતાં 5 ગણી નેટવર્થ, આ યુવા ફૂટબોલર કમાણી મામલે નંબર-1

  • 2 years ago
T20 વર્લ્ડબાદ હવે ફૂટબોલ વર્લ્ડ કપનો વારો છે. કતારમાં આ રવિવારથી ફૂટબોલ મહાકુંભનો પ્રારંભ થશે. ફૂટબોલની વધુ લોકપ્રિયતાને કારણે તેમાં પૈસા ક્રિકેટ કરતા ઘણા વધારે છે. આ વર્ષે સૌથી વધુ કમાણી કરનારા ફૂટબોલરોની કમાણી સૌથી ધનિક ક્રિકેટરોમાં સામેલ વિરાટ કોહલી અને રોહિત શર્મા કરતા પાંચ ગણી વધુ છે.

Recommended