સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતાનું વહેલી સવારે નિધન

  • 2 years ago
સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુના પિતા કૃષ્ણા ઘટ્ટામનેનીનું નિધન થયું છે. મહેશ બાબુના પિતા ઘટ્ટામનેની કૃષ્ણા જાણીતા તેલુગુ અભિનેતા હતા. તેઓ સુપરસ્ટાર કૃષ્ણા તરીકે જાણીતા હતા. 79 વર્ષની વયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીએ એક દિગ્ગજ વ્યક્તિને ગુમાવ્યા છે. હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં મંગળવારે સવારે 4 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.

Recommended