ગુજરાતમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધશે

  • 2 years ago
રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો અહેસાસ શરૂ થયો છે. જેમાં ઉત્તર-પૂર્વના પવનો ફૂંકાતા ઠંડીનું જોર વધશે. તેમજ 15 નવેમ્બરથી ઠંડીનું જોર વધશે. તથા હવામાન વિભાગનું અનુમાન છે કે
રાજ્યમાં કંડલા, નલિયા, કચ્છના ઠંડીની વધુ અસર રહેશે.

Recommended