અલકાપુરી વિસ્તારમાં રહેતો યુવાન વિદેશમાં ફસાયો

  • 2 years ago
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં રહેતો એન્જિનીયર યુવાન હર્ષ વર્ધન સૌચે છેલ્લા 90 દિવસથી દક્ષિણ આફ્રિકામાં ફસાયો છે. જેને લઈને પરિવાર વિદેશ મંત્રાલય પાસે મદદ રાખી રહ્યો

છે. પશ્ચિમ આફ્રિકામાં વડોદરાના યુવાન સહિત 16 લોકો ફસાયા છે. જેમાં નાઈઝીરિયન નેવીએ 26 લોકોની શિપ ઝડપી પાડી છે.

Recommended