વિરોધ બાદ કાર્યકર્તાઓ 'આપ' કાર્યાલયે પહોંચ્યા

  • 2 years ago
આપમાં ટિકિટ વહેચણી બાદ ઉકળતો ચરું જેવી હાલત થઈ છે. ચૂંટણીની જાહેરાત બાદ મહત્વકાંક્ષી વ્યક્તિઓએ વિધાનસભાની સીટ માટે ઉમેદવારી કરી હતી. ટિકિટ ના મળતા દરેક બેઠક પર જુથવાદ જોવા મળી રહ્યો છે.

Recommended