નામિબિયાથી લાવવામાં આવેલા 2 ચિત્તાઓને વાડાઓમાં છોડાયા

  • 2 years ago
નામિબિયાથી લાવવામાં આવેલા 8 ચિત્તાઓમાંથી 2ને 50 દિવસ બાદ મોટા વાડાઓમાં છોડવામાં આવ્યા હતા. ટાસ્ક ફોર્સ કમિટીના સભ્યોએ શનિવારે સાંજે લાંબા વિચાર-મંથન બાદ તેઓને મુક્ત કર્યા હતા. બાકીના 6 ચિતાઓને આગામી દિવસોમાં તબક્કાવાર મુક્ત કરવામાં આવશે. 6 નવેમ્બર, રવિવારના રોજ, ક્વોરેન્ટાઇન પછી 8માંથી 2 ચિત્તાને મુક્ત કરવામાં આવ્યા હતા, જ્યાં હરણ, ચિતલ સહિત અન્ય પ્રાણીઓ પણ હાજર છે.

Recommended