ફાયર એલાર્મ ક્યા કારણોસર વાગે છે તે અસમંજસ

  • 2 years ago
ગાંધીનગર જિલ્લાના EVM જે વેરહાઉસમાં રાખવામાં આવ્યા છે. ત્યાં અચાનક ફાયર એલાર્મ ચાલુ થતાં ફાયર વિભાગની ટીમ દોડતી થઈ હતી. અંદાજે દોઢ કલાક જેવું ફાયર એલાર્મ ચાલુ રહ્યું હતું. વેરહાઉસની મેઈન સ્વીચ ઓફ કરતા એલાર્મ બંધ થયું હતું.

Recommended