મોરબીની ઘટનાના કરૂણતા વ્યક્ત કરતા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા
  • last year
મોરબીમાં રવિવારે સાંજે બનેલી દુર્ઘટનામાં અનેક લોકોની જીંદગી હોમાઈ છે. ત્યારે આ ઘટનાના કરૂણતા વ્યક્ત કરતા હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા છે. ઘટના બાદ રેસ્ક્યુ સમયનો વિડિઓ સામે આવ્યો છે. જેમાં નદીમાંથી રેસ્ક્યુ કરાતા લોકોને દોરડાથી બાંધીને બહાર કાઢવામાં આવી રહ્યા છે. આ ઘટનામાં પોલીસનું ભગવાન સ્વરૂપ સામે આવ્યું હતું. પોલીસે તરીને નદીમાં ડૂબતા લોકોના જીવ બચાવ્યા હતા. 136 લોકોને ભરખી જનાર દુર્ઘટનાના હચમચાવી મુક્તા દ્રશ્યો સામે આવ્યા છે.
Recommended