T20 વર્લ્ડ કપ: રોહિત શર્માને જીવતદાન મળ્યું છતાંય 2 રનમાં OUT

  • 2 years ago
T20 વર્લ્ડકપ 2022ની આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાય રહી છે. ઓસ્ટ્રેલિયાના એડલિમાં રમાતી મેચમાં ભારતને પહેલો ઝાટકો લાગ્યો છે. કેપ્ટન રોહિત શર્મા માત્ર બે 2ન બનાવીને આઉટ થઇ ગયો. પાછલી ઓવરમાં જ રોહિત શર્મા ને જીવતદાન મળ્યું હતું પરંતુ તેનો તેઓ ફાયદો ઉઠાવી શકયા નહીં. ભારતનો સ્કોર 3.2 ઓવરમાં 11 પર વિકેટ ગઇ.

Recommended