ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા
  • last year
ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટ્વિટરના નવા માલિક બન્યા છે. એલન મસ્કના માલિક બન્યા બાદ જ ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલને હટાવી દેવામાં આવ્યા છે. ટ્વિટરના સીઇઓ

પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલને એલન મસ્કના માલિક બન્યા બાદ જ કંપનીમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, તેને કંપનીના હેડક્વાર્ટરની બહાર પણ કાઢી

મૂકવામાં આવ્યા છે.
Recommended